KISAN Mobile App Launched By IIT Roorkee In Uttarakhand
About ‘KISAN’ Mobile App ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી રૂરકી (IIT રૂરકી) એ ખેડૂતો માટે ‘કિસાન’ નામની મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપના માધ્યમથી ખેડૂતોને કૃષિ – હવામાન વિષયક સલાહકાર સેવાઓ પૂરી પાડવામાં આવશે. રૂરલ એગ્રિકલ્ચરલ વેધર સર્વિસ (GKMS) પ્રોજેક્ટ હેઠળ IIT રૂરકી દ્વારા ખેડૂત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દહેરાદૂન, હરિદ્વાર … Read more